વલસાડ પારનેરા પારડી હીરા ફેક્ટરી પાછળ આવેલા કાલીકા માતાના મંદિરની દાનપેટીમાં ચોરી
- વલસાડ પારનેરા પારડી હીરા ફેક્ટરી પાછળ આવેલા કાલીકા માતાના મંદિરની દાનપેટીમાં ચોરી
- સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વલસાડ પારનેરા પારડી હીરા ફેક્ટરી પાછળ આવેલા કાલીકા માતાના મંદિરની દાનપેટીમાં ચોરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ.
વલસાડના પારનેરા પારડી હીરા ફેક્ટરી પાસે આવેલા કાલીકા માતાના મંદિરે રવિવારે બપોરે મંદિરનો દરવાજો ખોલી એક યુવક મંદિરમાં પ્રવેશી કાલીકા માતાની પ્રતિમા આગળ મૂકેલી દાનપેટીમાંથી રૂપિયા ચોરી કરી રહ્યો હતો.
બેંક ખાતામાંથી ગઠીયો 1.25 લાખ ઉપાડી ગયો
મંદિરમાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ બાજુમાં આવેલી હીરા ફેકટરીમાં કરતા અજાણ્યા ઇસમને ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડયો હતો.
બનાવની જાણ સ્થાનિક આગેવાનો અને રૂરલ પોલીસને થતા પોલીસે નવસારી વિજલપુરનો 23 વર્ષીય રવિજયભારત શર્માને ઝડપી પાડયો હતો. રૂરલ પોલીસ મથકે મિતલ પટેલે ફરિયાદ નોંધાવી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.