Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 10 અને 4 ખાતે બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 10 અને 4 ખાતે બલિદાન દિવસ નિમિત્તે

શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 10 અને 4 ખાતે બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 10 અને 4 ખાતે બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. 23 જૂનને બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યના અધ્યક્ષ સ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ બુધવારે શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઓફિસ ખાતે વોર્ડ નંબર 10 અને ઈનોવેટીવ સ્કુલ વોર્ડ નંબર 4 ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ પાસે મકાનના પૈસા નથી આપવા કહીને હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાઈ

પ્રસંગે ડોક્ટર અનિરુદ્ધસિંહ પઢીયાર તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો અને સ્થાનિક સદસ્યો તેમજ આગેવાન ચંદ્રેશભાઇ પટેલે પણ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરીને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બંધ ઘરમાંથી 12 તોલા સોનાની ચોરી

વધુ સમાચાર માટે…

Exit mobile version