Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમતા ઝડપાયો

વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમતા ઝડપાયો

વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમતા ઝડપાયો

સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમતા પોલીસે ઝડપી રેડ પાડી. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સિલેક્ટ કરેલ ખેલાડી ઉપર પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરના એબીવીપીના કાર્યકરો દ્વારા કોરોનાના દર્દીઓ અને સ્વજનોને નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ

આથી પોલીસે રેડ પાડીને આ બનાવમાં એક ઇસમને ઝડપી લઇ ધોરણસરની તપાસ હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં 16,230 તથા જે વ્યક્તિના નામ કોર્ડવોર્ડ તરીકે કાગળમાં લખેલ છે. તેઓની સામે પણ તપાસ હાથ ધરી છે.આ બનાવની પોલીસ કર્મચારી અમરકુમાર ગઢવીએ સોનાપુર રોડ ઉપર રહેતા નિલેશભાઈ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ વડેખણીયા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર નદીકાંઠે જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા

વધુ સમાચાર માટે…

Exit mobile version