વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યું, મહિલાએ સુરેન્દ્રનગરનું ઋણ ચુકવ્યું છે
- સુરેન્દ્રનગરની મહિલાએ સુરેન્દ્રનગરનું ઋણ ચુકવ્યું છે.
- સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યા છે.
- સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે બે વેન્ટિલેટર 15 લાખ રૂપિયાના ખર્ચે દાન કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરની મહિલાએ સુરેન્દ્રનગરનું ઋણ ચુકવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં અભ્યાસ કરી અને આગળ વધેલ મહિલા દ્વારા સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લો હાલમાં કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે.
કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ આવેલી છે. જેમાં એક પણ
વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ ન હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં અભ્યાસ કરીને આગળ વધેલી મહિલા દ્વારા આજે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે બે વેન્ટિલેટર 15 લાખ રૂપિયાના ખર્ચે દાન કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી
ત્યારે ઉલ્લેખનીય છે કે આ કામગીરીને ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને કલેક્ટરશ્રી કે.રાજેશ દ્વારા બિરદાવવામાં આવી છે અને આ મહિલાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે ગાંધી હોસ્પિટલમાં બે નવા વેન્ટિલેટર દાન આ મહિલા દ્વારા કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરનું ઋણ ચૂકવવા માટે આ મહિલાએ 15 લાખ રૂપિયાના ખર્ચે ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટરને દાનમાં આપ્યા છે ત્યારે શહેરમાં કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યાં કોરોનાના દર્દીઓને વેન્ટીલેટરની સુવિધા ખાસ બનતી હોય છે ત્યારે બે વેન્ટીલેટર દાન કરવામાં આવ્યા છે.
વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો