Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો

વઢવાણ સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો

વઢવાણ સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો

સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી. સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી સાઇડમાં લેવાનું કહેતા માથાકૂટ થઇ હતી.

માથાકૂટ વધી જતાં ઈસમોએ છરી સાથે જેમ ફાવે એમ ગાળો આપી ઉશ્કેરાઈ જઈ ગાડીમાંથી છરી લાવી સાહેબ સિદ્ધરાજને જમણા હાથે બે થી ત્રણ લસરકા પાડી દઈ તેમજ ગાડીને ઇરાદાપૂર્વક ફરિયાદીની બોલેરો સાથે ભટકાડી નુકશાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ છે.

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ

બનાવની ખેડૂત નિર્મળસિંહ સોલંકી અજાણ્યા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

થાનગઢનો પ્રકાશ પાસામાં પુરાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version