સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના રામપરા ગામે બ્લડ ડોનેશન કેમ્પમાં 23 બોટલ રક્ત એકત્રિત કરાયું
- વઢવાણ તાલુકાના રામપરા ગામે બ્લડ ડોનેશન કેમ્પમાં 23 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.

વઢવાણ તાલુકાના રામપરા ગામે બ્લડ ડોનેશન કેમ્પમાં 23 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. વઢવાણ તાલુકાના રામપરા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જયેશભાઈ ચાવડા, દિલીપભાઈ ગોહિલ, વનરાજભાઈ પરમાર વિગેરે કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સ્ટાફના સહયોગ થકી કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો અને ઉત્સાહ દાખવતાં 23 બોટલ રક્ત એકત્ર કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર રતનપર તારામણી કોમ્પલેક્ષ સામેના રોડ ઉપર દુકાનદાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ