- Advertisement -
Homeગુજરાત ના સમાચારઅલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં

અલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં

- Advertisement -

અલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં

મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું

  • અલ્ટ્રા વિઝન એકેડમીએ ફરી એક વખત મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
  • જેઇઇ મેઈનની પરીક્ષા અલ્ટ્રાવિઝન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપી હતી.
અલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું
અલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ જગતમાં છેલ્લા ઘણા સમયથી વાલીઓના વિશ્વાસમાં ખરા અર્થમાં સાર્થક કરતી અલ્ટ્રા વિઝન એકેડમીએ ફરી એક વખત મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં લેવાયેલી જેઇઇ મેઈનની પરીક્ષા અલ્ટ્રાવિઝન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં અલ્ટ્રા વિઝન એકેડેમીના વિદ્યાર્થી કુશવાશ પૂર્વેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહએ જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત 6 વિદ્યાર્થીઓ એ ૯૦થી વધુ પર્સન્ટાઈલ રેન્ક મેળવીને પરિવારનું નામ રોશન કરીને શાળા પરિવારનું ગૌરવ વધારતા હર્ષની લાગણી ફેલાઇ છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...