92 વર્ષીય લતા મંગેશકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ICUમાં દાખલ
- સિંગર લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
બોલીવુડના જાણીતા સિંગર લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ આઈસીયુમાં દાખલ છે. તેમના ભત્રીજી રચનાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે તેમને કોરોનાના હળવા લક્ષણો છે.

જાણીતા કોમેડિયન મૃત હાલતમાં હોટલમાંથી મળી આવતા મચ્યો હડકંપ, ચાહકો બન્યા શોકમગ્ન