ડભોઇ: કોરોના કાળને ધ્યાનમાં રાખીને કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારીના મંદીરે અન્નક્ષેત્રે અને ધર્મશાળા બંધ કરવામાં આવી

Photo of author

By SOHAM 24 NEWS

ડભોઇ: કોરોના કાળને ધ્યાનમાં રાખીને કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારીના મંદીરે અન્નક્ષેત્રે અને ધર્મશાળા બંધ કરવામાં આવી

  • દિવસેને દિવસે કોરોનાનું જે સંક્રમણ વધતું જાય છે
  • કુબેર ભંડારીના ટ્રસ્ટ દ્વારા આજે નિર્ણય લેવામાં આવી રહ્યો છે
  • ધર્મશાળા અને અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યા છે.
ડભોઇ: કોરોના કાળને ધ્યાનમાં રાખીને કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારીના મંદીરે અન્નક્ષેત્રે અને ધર્મશાળા બંધ કરવામાં આવી
ડભોઇ: કોરોના કાળને ધ્યાનમાં રાખીને કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારીના મંદીરે અન્નક્ષેત્રે અને ધર્મશાળા બંધ કરવામાં આવી

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દિવસેને દિવસે કોરોનાનો જે વ્યાપ વધતો જાય છે. ત્યારે તાજેતરમાજ વડોદરાના ડભોઇના કરનાળી સ્થિત આવેલ ગુજરાતનું સુપ્રસિધ્ધ મંદિર કુબેર ભંડારીના મંદીરે ધર્મશાળા અને અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ દિવસેને દિવસે કોરોનાનું જે સંક્રમણ વધતું જાય છે. જેને લઇને કુબેર ભંડારીના ટ્રસ્ટ દ્વારા આજે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેમાં ધર્મશાળા અને અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યા છે. જ્યારે આવનારા સંક્રમણ જ્યાં સુધી કોરોના ઓછો નહીં થાય ત્યાં સુધી ધર્મશાળા અને અન્નક્ષેત્ર બંધ રાખવાની કુબેર ભંડારીના ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ઉમરગામના નારગોલ બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવતા તુરંત એનું રેસ્ક્યુ કરાતો વિડિયો થયો વાઇરલ