- Advertisement -
Homeલોકલ સમાચારસરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

- Advertisement -

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

  • સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
  • જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓને વિદ્યાર્થીઓએ યાદ કર્યા હતા.
  • આઝાદી વિશેની કથા પણ આ તકે વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી.
  • રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોનું મહત્વ સમજાવવા આ તકે શિક્ષકોએ પ્રેરણા પણ પૂરી પાડી હતી.
સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

થાનગઢ: સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓને વિદ્યાર્થીઓએ યાદ કર્યા હતા.

થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી થાનગઢ તાલુકાના

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓને વિદ્યાર્થીઓએ યાદ કર્યા હતા અને તેમના બલિદાનને યાદ કરીને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી વિશેની કથા પણ આ તકે વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. તેમજ દેશભક્તિના ગીતનું ગાન કરીને શહીદ દિવસની ઉજવણી કરી હતી. તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોનું મહત્વ સમજાવવા આ તકે શિક્ષકોએ પ્રેરણા પણ પૂરી પાડી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર માટે…

સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Smartphone – તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ

Smartphone - તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ Google News Follow Us Link ઘણા યુઝર્સને સ્માર્ટફોન જૂનો થવા પર હેંગ થવાની સમસ્યા રહે છે. જૂનો સ્માર્ટફોન હોવાને કારણે ફોનના હાર્ડવેર અને સોફ્ટવેર બંને જૂના થઈ જાય છે, જેની અસર ફોનના પરફોર્મન્સમાં જોવા મળે છે. તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારો જૂનો સ્માર્ટફોન પણ સ્મુથ ચાલશે. 1.આ બાબતોનું રાખો ધ્યાન ઘણીવાર જૂના સ્માર્ટફોનમાં...