સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો
- સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર લોકોએ લાભ લીધો.
- સ્વસ્થ માનવજ સ્વસ્થ સમાજ રચી શકે છે. તે સૂત્રને ધ્યાને રાખી
- “વાત્સલ્ય છાશ વિતરણ” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર લોકોએ લાભ લીધો.સ્વસ્થ માનવજ સ્વસ્થ સમાજ રચી શકે છે. તે સૂત્રને ધ્યાને રાખી “વાત્સલ્ય છાશ વિતરણ” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર લોકોએ લાભ લીધો. સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર ગરમીમાં રાહત રૂપ એવા છાશનું વિનામૂલ્યે વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સ્વસ્થ માનવજ સ્વસ્થ સમાજ રચી શકે છે. તે સૂત્રને ધ્યાને રાખી “વાત્સલ્ય છાશ વિતરણ” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ વિતરણ કેન્દ્ર સ્વ. વિદ્યાબેન મહેન્દ્રભાઈ શર્મા ના સ્મરણાર્થે સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવતા અનેક લોકોએ ઠંડી મસાલાવાળી છાશ પીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં લોક સુખાકારીને ધ્યાને રાખી વિવિધ વિભાગો કાર્યરત કરાયા