સુરેન્દ્રનગર શહેરની વિવિધ સોસાયટીઓમાં ધુળેટી પર્વ મનાવવામાં આવ્યું હતો
- ધુળેટી પર્વ એટલે રંગોનો તહેવાર માનવામાં આવે છે.
- સુરેન્દ્રનગરની વિવિધ સોસાયટીઓમાં ધુળેટી પર્વ ઉપર નાના બાળકો સવારથી જ એકબીજાને રંગ લગાવી ધુળેટીની પર્વનો આનંદ લૂંટી રહ્યા હતા.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ સોસાયટીઓમાં સગા-સંબંધી અને સ્નેહીજનોને રંગ લગાવીને ધુળેટી પર્વ મનાવવામાં આવ્યું ધુળેટી પર્વ એટલે રંગોનો તહેવાર માનવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગરની વિવિધ સોસાયટીઓમાં ધુળેટી પર્વ ઉપર નાના બાળકો સવારથી જ એકબીજાને રંગ લગાવી ધુળેટીની પર્વનો આનંદ લૂંટી રહ્યા હતા. તો કેટલીક સોસાયટીઓમાં મોટાઓએ પણ ધૂળેટી પર્વના આનંદ લેવા ઘરની બહાર નીકળીને સગા-સંબંધી અને સ્નેહીજનોને રંગ લગાવી ધુળેટીની કરવાનો આનંદ માણ્યો હતો. આમ સોસાયટી વિસ્તારોમાં લોકો એકબીજાને રંગ લગાવી ધુળેટીની પર્વનો આનંદ વ્યક્ત કરીને ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવ્યું હતું. ખાસ કરીને યુવા વર્ગમાં ધૂળેટી પર્વના સવિશેષ આનંદ પણ જોવા મળ્યો હતો.
વઢવાણ તાલુકાના ખજુલી ગામે શક્તિ માતાના મંદિરે મહાઆરતી સાથે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું