સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા
- સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ
- રાજ્યના વિવિધ હાઈવે રસ્તા ઉપર આવેલ ટોલગેટ ઉપર ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે
સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ રાજ્યના વિવિધ હાઈવે રસ્તા ઉપર આવેલ ટોલગેટ ઉપર ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર થી બહાર ગામ જવા માટે પોતાના વાહનોમાં ફાસ્ટેગની સુવિધા શરૂ કરવાની કોઈ અગવડતા ન ઉભી થાય તેને ધ્યાને રાખીને શહેરના વિવિધ
સેન્ટરો ફાસ્ટેગ અહીં આપવામાં આવે છે. તે વાત બોર્ડ દુકાનો બહાર લગાવવામાં આવેલ જોવા મળી રહ્યા છે. આ સુવિધાથી લોકો પોતાના વાહન ઉપર ફાસ્ટેગનું સ્ટીકર લગાવીને આસાનીથી સરળ પ્રોસિજર પણ સમજાવતા લોકોને નજરે પડી રહ્યા છે.
સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ખાતે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું