- Advertisement -
Homeલોકપ્રિય સમાચારવઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન...

વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું

  • સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન રેલિંગ સાથે અથડાયું નુકસાન પહોંચ્યું
  • સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે કોઈ ભારે વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની ડિવાઇડર સાથે અથડાવાના બનાવ બન્યો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું
વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું

સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન રેલિંગ સાથે અથડાયું નુકસાન પહોંચ્યું. સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે કોઈ ભારે વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની ડિવાઇડર સાથે અથડાવાના બનાવ બન્યો હતો. આ બનાવમાં રોડ ઉપર નાખવામાં આવેલ ડિવાઈડર સાથે રેલિંગ સાથે વાહન પટકાતા રેલિંગ પણ નુકસાન પહોંચ્યું છે.

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

ત્યારે આ રેલિંગને નુકસાનગ્રસ્ત રોડ ઉપરથી રેલિંગના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા આ રેલિંગને રસ્તા પરથી દૂર કરવામાં આવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ હોવાથી સતત વાહનોથી અવર-જવર પણ રહેવા પામે છે. ત્યારે આ રેલિંગના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

વધુ સમાચાર માટે…

થાનગઢના પલાસા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

Temperature - અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ભુજમાં પણ ગરમી 35 ડિગ્રીથી વધુ Google News Follow Us Link શ્રાવણમાં જ ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. આજે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ...