વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે પૂરઝડપે વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
- દુધરેજ ફાટક પાસે માલ વાહક વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
- લોખંડના પાઇપ ભરી જાહેરમાં પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવવાનું ગુનો નોંધાયો છે.
દુધરેજ ફાટક પાસે માલ વાહક વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે માલ વાહનચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ વાહનચાલકે પોતાના કબ્જાવાળુ માલ વાહક વાહન પીકપ ગાડી લોખંડના પાઇપ ભરી જાહેરમાં પૂરઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવવાનું ગુનો નોંધાયો છે.
સુરેન્દ્રનગર વઢવાણ રામ રણુજા આશ્રમના મહંત સાથે સેવકગણોએ હરિદ્વારમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી
આ બનાવની ટ્રાફિક પોલીસ કર્મચારી સુરેશકુમાર સેજપાલે સિદ્ધસર ગામે રહેતા મુકેશભાઈ રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.