- Advertisement -
Homeલોકપ્રિય સમાચારવઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે પૂરઝડપે વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ...

વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે પૂરઝડપે વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે પૂરઝડપે વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

  • દુધરેજ ફાટક પાસે માલ વાહક વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • લોખંડના પાઇપ ભરી જાહેરમાં પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવવાનું ગુનો નોંધાયો છે.
વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે પૂરઝડપે વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે પૂરઝડપે વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

દુધરેજ ફાટક પાસે માલ વાહક વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર દુધરેજ ફાટક પાસે માલ વાહનચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ વાહનચાલકે પોતાના કબ્જાવાળુ માલ વાહક વાહન પીકપ ગાડી લોખંડના પાઇપ ભરી જાહેરમાં પૂરઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવવાનું ગુનો નોંધાયો છે.

સુરેન્દ્રનગર વઢવાણ રામ રણુજા આશ્રમના મહંત સાથે સેવકગણોએ હરિદ્વારમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી

બનાવની ટ્રાફિક પોલીસ કર્મચારી સુરેશકુમાર સેજપાલે સિદ્ધસર ગામે રહેતા મુકેશભાઈ રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઓમનગર ખાતે આનંદ ગરબા યોજાયા મહિલાઓએ માથે ગરબો લઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...