- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી...

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

  • સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસના કારણે ક્ષત્રિય સમાજે શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસના કારણે ક્ષત્રિય સમાજે શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસોના કારણે અલગથી કોવિડ સેન્ટરો શરૂ કરીને દર્દીઓને પડતી હાલાકી દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વઢવાણસુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

ત્યારે આ માનવતાના પ્રયાસમાં કેટલાક ઉદ્યોગપતિઓ અને સેવાભાવી લોકો પણ આગળ આવવાની તૈયારી દર્શાવતા
તેમના બિલ્ડીંગો કોવિડ સેન્ટર માટે કાર્યરત કરવાની તૈયારી દર્શાવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ

વઢવાણસુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

ત્યારે શ્રી તેજુબા હેમુભા વાઘેલા વિધાલય વિરપર ખાતે સંચાલન દેવપાલસિંહ જશુભા વાઘેલા અને ધનરજસિંહ જસુભા વાઘેલા પ્રમુખ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ બોર્ડિંગ સુરેન્દ્રનગર દ્વારા વિશ્વની મહામારી કોરોના જેવી આફતો સામે લડવા માટે સમર્પણની ભાવના દર્શાવીને શાળાનું બિલ્ડીંગ તથા બસો કોવિડની કામગીરીના વપરાશ માટે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખને શાળાનું બિલ્ડીંગ તેમજ શાળાની બસો અર્પણ કરવામાં આવી છે.

વઢવાણસુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

બેંક ખાતામાંથી ગઠીયો 1.25 લાખ ઉપાડી ગયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે Google News Follow Us Link સેમિનાર, ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન થશે ભારતમાં 2024ની 23, ઓગસ્ટે પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ(ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે) ઉજવાશે. 2023ની 23, ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરવામાં ઝળહળતી સફળતા મળી હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતની અને ઇન્ડિયન સ્પેસ...