વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ

  • સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ
  • સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા કોરોનાને હરાવવા માટે આયોજન તૈયાર થઈ રહ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ
વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ

સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા કોરોનાને હરાવવા માટે આયોજન તૈયાર થઈ રહ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને V.C.E ને અન્યાય થવા બાબતે લેખિત રજૂઆત

જેમાં કેટલાક લોકો કોરોનાના લક્ષણો ન દેખાતા હોવા છતાં તેમજ કોઈના સંપર્કમાં આવ્યા ન હોવા છતાં વહેમના કારણે RT-PCR રિપોર્ટ ધરાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું હતી આથી આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. કે ખરેખર જે લોકોને લક્ષણો દેખાતા હોય તેવા લોકો પણ ટેસ્ટ કરાવે તે જરૂરી હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સેન્ટરો ઉપરથી 500થી વધુ લોકોએ RT-PCR ના રિપોર્ટ કરાવ્યા

વધુ સમાચાર માટે…