- Advertisement -
Homeગુજરાત ના સમાચારવલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ...

વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો

- Advertisement -

વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો

  • પોલીસની ટીમે અતુલ ચોકડી સહિત પોલીસ મથક વિસ્તારમાં માસ્ક ચેકિંગ હાથ ધર્યુ હતું.
  • 11 વાહનચાલકોને ફેસ માસ્ક પહેર્યા વિના ઝડપી નિયમ મુજબનો દંડ વસૂલ્યો હતો.
  • માસ્ક પેરાવી કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા જાગૃતિ આપી હતી.
વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો
વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો

વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો. વલસાડ જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટરે આપેલી સૂચના મુજબ રૂરલ પોલીસની ટીમે અતુલ ચોકડી સહિત પોલીસ મથક વિસ્તારમાં માસ્ક ચેકિંગ હાથ ધર્યુ હતું.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની તૈયારી દર્શાવતાં બજારો સૂમસામ બની

જેમાં 11 વાહનચાલકોને ફેસ માસ્ક પહેર્યા વિના ઝડપી નિયમ મુજબનો દંડ વસૂલ્યો હતો. તેમજ માસ્ક પેરાવી કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા જાગૃતિ આપી હતી.

વલસાડ પારનેરા પારડી હીરા ફેક્ટરી પાછળ આવેલા કાળીકા માતાના મંદિરની દાનપેટીમાં ચોરી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે Google News Follow Us Link સેમિનાર, ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન થશે ભારતમાં 2024ની 23, ઓગસ્ટે પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ(ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે) ઉજવાશે. 2023ની 23, ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરવામાં ઝળહળતી સફળતા મળી હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતની અને ઇન્ડિયન સ્પેસ...