- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને...

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું

  • સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું.
  • કોરોના ચેઇન તોડવી ખૂબ જરૂરી હોવાથી સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત થવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું

સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું. સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે કોરોના ચેઇન તોડવી ખૂબ જરૂરી હોવાથી સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત થવા પામી છે.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું

આથી આગામી તારીખ 28 એપ્રિલ થી તારીખ 2 મે એમ પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત થવા પામી છે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર વેપારી મહામંડળ, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ, ઝાલાવાડ ફેડરેશન અને મહેતા માર્કેટ એસોસિએશનને પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનને સંમતિ દર્શાવીને સમર્થન આપ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ Google News Follow Us Link આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન...