વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી

  • સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે સાદગીપૂર્ણ ઉજવણી
  • ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તે વિઘ્નહર્તાને પ્રાર્થના કરી.
વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી
વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી

સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા ગામ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તે વિઘ્નહર્તાને પ્રાર્થના કરી.

સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે સાદગીપૂર્ણ રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે કોઠારી મહંતે મહામારી દૂર થાય તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી

ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા

વેળાએ મંદિરના કોઠારી મહંત મુકુંદ રામદાસજી બાપુએ ગણેશ ચતુર્થીની સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પણ આપી હતી.

તેમજ વિઘ્નહર્તા શ્રી ગણેશજી કોરોનાની મહામારીનું વિઘ્ન દેશ અને દુનિયામાંથી ઝડપથી નાબૂદ કરે તેવી દેવાધિદેવ મહાદેવ તેમજ ગણેશજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી.

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

વધુ સમાચાર માટે…