- Advertisement -
Homeગુજરાત ના સમાચારભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા

ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા

- Advertisement -

ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા

  • સાયલાના ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી.
  • સાત ઈસમોને રોકડા રૂપિયા 19 હજાર સાથે ઝડપી લીધા
ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા
ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા

સાયલાના ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી. સાત ઈસમોને રોકડા રૂપિયા 19 હજાર સાથે ઝડપી લીધા. સુરેન્દ્રનગર એલ.સી.બી. દ્વારા ભાડુકા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા સાત જેટલા ઈસમોને ઝડપી લઇ તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સો વરસે મહામારી

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ભાડુકા ગામની સીમ વાડીના શેઠએ પોલીસે રેઇડ પાડતાં ગંજીપાના તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ચંદ્રસિંહ ચૌહાણ, રવિરાજભાઈ ચૌહાણ, વૈભવભાઈ ચૌહાણ, રાજુભાઈ ભીખાભાઈ, પરેશભાઈ ચૌહાણ અલ્પેશભાઈ ગોસ્વામી, બહાદુરભાઇ સહિત સાત જેટલા ઈસમોને ઝડપી લીધા છે.

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 19,050 તથા 6 મોબાઇલ કિંમત રૂપિયા 25,500 તેમજ ત્રણ મોટરસાયકલ કિંમત રૂપિયા 60,000 મળી 1,04,550નો મુદ્દામાલ ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો, માતા પુત્રીને ઈજા પહોંચી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...