- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો, માતા પુત્રીને...

વઢવાણ સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો, માતા પુત્રીને ઈજા પહોંચી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો, માતા પુત્રીને ઈજા પહોંચી

  • સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો
  • શરીરે મૂઢ મારમારી ઇજા પહોંચાડી હતી
વઢવાણ સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો, માતા પુત્રીને ઈજા પહોંચી
વઢવાણ સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો, માતા પુત્રીને ઈજા પહોંચી

સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો માતા પુત્રીને ઈજા પહોંચી. સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલ દેશળ ભગતની વાવ પાછળ મધુબાગ શેરી ખાતે પશુ બાંધવા બાબતે પાડોશી સાથે માથાકૂટ થઇ હતી.

આથી બનાવ બાબતે ફરિયાદીને ગાળો આપી તેમજ પથ્થર વડે માથાના ભાગે તથા ડાબી આંખ થી નીચેના ભાગે તેમજ શરીરે મૂઢ મારમારી ઇજા પહોંચાડી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો નોંધાયો

ઉપરાંત ફરિયાદીના મમ્મી વચ્ચે પડતા તેઓના ઉપર પણ હુમલો કરીને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બનાવની ફરિયાદી આશાબેન અનિલભાઈ સીતાપરા એ કાનાભાઈ મનજીભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહાવીર સંઘ પર ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક વિસ્તારમાંથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...