પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

Photo of author

By SOHAM 24 NEWS

પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

  • સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પોરબંદરની મુલાકાતે આવ્યા.
  • તૌકતે નામનું વાવાઝોડું આજે સોમવારે રાત્રીના 11 વાગ્યા સુધીમાં પોરબંદરના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે.
પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી
પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પોરબંદરની મુલાકાતે આવ્યા. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી તૌકતે નામનું વાવાઝોડું આજે સોમવારે રાત્રીના 11 વાગ્યા સુધીમાં પોરબંદરના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે.

પોરબંદરનું વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓની જવાબદારી મંત્રીને સોંપી છે. પોરબંદર જિલ્લાની જવાબદારી કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાને સોંપવામાં આવી છે.

સુરેન્દ્રનગર જોરવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉકાળા વિતરણનું આયોજન

તેવું આજે બપોરના સમયે પોરબંદર આવી પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્મા પ્રભારી સચિવ દિનેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંભવિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વાવાઝોડાને લઈને સમીક્ષા કરી હતી. વાવાઝોડાને કારણે કોઇ જાનહાની ન થાય તેમજ લોકોને મુશ્કેલી ન પડે તે રીતે આયોજન કરવા અધિકારીઓને સુચના આવી હતી.

ધ્રાંગધ્રાનાં બે કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઇ સમીક્ષા કરી

વધુ સમાચાર માટે…