સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

  • વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
  • પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હતી.
  • રૂપિયા 14,450 મળી મુદ્દામાલ ઝડપી લીધો
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા. જોરાવરનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા અને વઢવાણ તાલુકાના નગરા ગામે નવાવાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હતી.

પોલીસની રેઇડ દરમિયાન ઈસમો જાહેરમાં ગંજીપાના વડે તીનપતિનો પૈસાની હાર-જીતની જુગાર રમતા હોવાની ઝડપાઇ જવા પામ્યું હતું. આથી પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 14,450 મળી મુદ્દામાલ ઝડપી લીધો છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો નોંધાયો

બનાવની પોલીસ કર્મચારી મિતભાઇ મુંજપરાએ નગરા ગામે રહેતા મહેન્દ્રભાઈ સોલંકી, ગોપાલભાઈ સોલંકી, યશવંતભાઈ સોલંકી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેમદીપ મારવણીય ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ દેદાદરા ગામના પાટિયા પાસે પીજીવીસીએલના થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરી

વધુ સમાચાર માટે…