વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો

  • સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો.
  • વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવલિંગ ઉપર વિવિધ અભિષેક કરીને પૂજા કરી.
  • ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો
વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો

સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો. સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ સુપ્રસિધ્ધ હાટકેશ્વર મહાદેવજીનું મંદિર આવેલ છે.

મંદિરનો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સાદગીપૂર્ણ રીતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંદિરના ગર્ભગૃહમાં દેવાધિદેવ મહાદેવજીનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવલિંગ ઉપર વિવિધ અભિષેક કરીને પૂજા કરી.

વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો નોંધાયો

દેવાધિદેવ મહાદેવજીને કોરોનાની મહામારી દેશ અને દુનિયામાંથી ઝડપથી નાબૂદ થાય અને લોકોની સુખાકારી અને શહેરીજનોના સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે પત્રકારોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો, પોલીસએ અટકાયત કરી

વધુ સમાચાર માટે…