...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ...

વઢવાણ સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ.
વઢવાણ સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કરફ્યુ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન હાલની પરિસ્થિતિમાં બિનજરૂરી રીતે બહાર નીકળી તેમજ કોઈ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પાસ કે પરમિશન વગર રાત્રીના 9 વાગ્યા પછી જાહેર રોડ ઉપર બહાર નીકળનાર ઈસમ સામે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો

બનાવની પોલીસ કર્મચારી મુકેશભાઇ મનુભાઈ સુરેન્દ્રનગર રહેતા તોફિકભાઈ રજાગભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારગી ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.