સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો

  • રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી પાણી મામલે હલ્લાબોલ કર્યો.
સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો
સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો

રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી પાણી મામલે હલ્લાબોલ કર્યો. રતનપર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ દોડી આવી ઉગ્ર રજૂઆત કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની બસો પણ વાવાઝોડા બાદ રાહત કાર્યોમાં ફાળવાઇ

રતનપર વિસ્તારના ગાંધીનગર વિસ્તારની પીવાના પાણીની સમસ્યાને લઇને સ્થાનિક મહિલાઓ વાજ આવી આખરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા કચેરી ખાતે મુશ્કેલી હલ કરવાની માંગ સાથે મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ દોડી આવ્યું હતું અને પાલિકાના એન્જિનિયર કૈવનસિંહ હેરમા શહેરમાંને રૂબરૂ મળી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવાની માંગ કરી હતી બાદમાં એન્જિનિયર પાણી સમસ્યા હલ થઈ જશે તેવી ખાતરી આપતાં મામલો શાંત પડ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર બ્લડ ડોનેશન કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરાયું

વધુ સમાચાર માટે…