સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પરથી જુગાર રમતા 3 ઝડપાયા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પરથી જુગાર રમતા 3 ઝડપાયા

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી છ વિરુદ્ધ ગુનો નોંધ્યો

  • દુધરેજ કેનાલ પર અમુક શકશો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા
  • બાતમી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને મળી હતી
  • રોકડા ૯૪૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા
સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પરથી જુગાર રમતા 3 ઝડપાયા
સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પરથી જુગાર રમતા 3 ઝડપાયા

સુરેન્દ્રનગર શહેરની દુધરેજ કેનાલ પર અમુક શકશો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને મળી હતી આથી બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દુધરેજ કેનાલ પર રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી જેમાં પોલીસે રોકડા ૯૪૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા આથી છ જુગારીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી લેવા વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ