Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર જાહેર રોડ ઉપરથી વધુ માત્રામાં પેસેન્જર બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર જાહેર રોડ પર પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન ગુરુવારે રાત્રિના સમયે કોરોના વાયરસ જેવા ચેપી રોગમાં નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડીને દોડતી રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

બનાવની દાળમિલ રોડ ઉપર આવેલ મોહન ચાલીમાં રહેતા પિન્ટુભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પોલીસ કર્મચારી હમીભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

Exit mobile version