Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ

રતનપર સોમનાથ ચોકમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગરમાં કોરોનાની વૈશ્વિક મહામારીને નાબુદ કરવાના ભાગરૂપે રાત્રિ કરફ્યુ જાહેર થયા બાદ બહાર પાડવામાં આવી છે.

તેમ છતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં પોતાની સીએનજી રીક્ષા સાથે બિનજરૂરી રીતે બહાર નીકળતા રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

બનાવની રતનપર સોમનાથ ચોકમાં રહેતા ગૌતમભાઈ કણજરીયા સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી સંજયભાઈ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે પાલિકાના કર્મીએ વેક્સિનના બંને ડોઝ લઈને લોક ઉપયોગી સંદેશ આપ્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version