સુરેન્દ્રનગર વઢવાણ કંસારા બજારમાં રાત્રિ સમય દરમિયાન દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ
- વઢવાણ કંસારા બજારમાં રાત્રિ સમય દરમિયાન દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ.
વઢવાણ કંસારા બજારમાં રાત્રિ સમય દરમિયાન દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ. વઢવાણ વિસ્તારના કંસારા બજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં 01 જૂનના રોજ રાત્રીના સમયે દુકાન ચાલુ રાખવા બદલ પોલીસ ફરિયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ વઢવાણ મેઇન બજારમાં વાસણની દુકાન ચાલુ રાખતા દુકાનદાર સામે જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ થવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગના રહીશોએ પાલિકાની કામગીરીને બિરદાવી
આ બનાવની પોલીસ કર્મચારી રણજીતસિંહ સોલંકીએ કંસારવાડમાં રહેતા પંકજભાઇ ચંદ્રકાંતભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવીસંગ ચૌહાણ ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ બહાર દેશી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ