વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક
- સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક પામતા શુભેચ્છા પાઠવવામાં આવી.
સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક પામતા શુભેચ્છા પાઠવવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની નિમણુંક થવા પામી છે. જેમાં સુરેન્દ્રનગરના બહુમુખી પ્રતિભા ધરાવતા અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા મહામંત્રી ડોક્ટર અનિરૂધ્ધસિંહ પઢિયારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોમાં જિલ્લા ભાજપ મંત્રીની પસંદગી થતા તેઓને નિમણૂક પામતા શુભેચ્છા આપવા માટે સોશિયલ મીડિયામાં તેમજ શુભેચ્છકો દ્વારા તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર વઢવાણ કંસારા બજારમાં રાત્રિ સમય દરમિયાન દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ