સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

  • વઢવાણ બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલા એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ.
સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલા એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. વઢવાણ વિસ્તારના બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.

બનાવની વઢવાણ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ વઢવાણ બારી રોડ ઉપર પોલીસનું પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન એક ઈસમ પોતાના કબ્જાવાળું એકટીવા લઈને બિનજરૂરી રીતે આંટા મારતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

દુષિત પાણીથી રોગચાળાનો ભય

આથી આ બનાવમાં પોલીસ કર્મચારી જયદીપભાઇ કલોત્રાએ રતનપર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ ઉપેન્દ્રભાઈ માવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન રામસિંગભાઈ ચલાવી રહ્યા છીએ.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી

વધુ સમાચાર માટે…