વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી
- એનસીસી (NCC) બાબતે મંજૂરી આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો.
- યુજીસીએ વિદ્યાર્થીઓને કોલેજમાં પસંદગીના વિષય તરીકે એનસીસી (NCC)

સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) બાબતે મંજૂરી આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો. યુજીસીએ વિદ્યાર્થીઓને કોલેજમાં પસંદગીના વિષય તરીકે એનસીસી (NCC) લેવાની મંજૂરી આપવામાં આવતા એનસીસી (NCC)ના વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી ઊભી થવા પામી છે.
થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ યુજીસીના વિદ્યાર્થીઓને એનસીસી (NCC)ની લેવાની મંજૂરી પ્રાપ્ત થતા એનસીસી (NCC) વિદ્યાર્થીના આલમમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.
વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ