વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ

  • સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે યોજાયેલ મોકડ્રીલમાં ઇમર્જન્સી બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તેની સમજ પૂરી પાડવામાં આવી
  • સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ
વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે યોજાયેલ મોકડ્રીલમાં ઇમર્જન્સી બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તેની સમજ પૂરી પાડવામાં આવી આગામી દિવસોમાં ચોમાસાની સિઝન શરૂ થયા છે ત્યારે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ

જેમાં પાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુપરિન્ટેન્ડેન્ટ છત્રપાલસિંહ ઝાલા, દેવાંગભાઈ, રાહુલભાઈ, દિગુભા, શક્તિસિંહ, અમૃતભાઈ, જયભાઈ વિગેરેઓ દ્વારા ધોળીધજા ડેમ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો

જેમાં આગામી દિવસોમાં ચોમાસામાં ઈમરજન્સી સમયે કોઈ તકલીફ ન પડે તેને ધ્યાને રાખીને આગવા સાધનોનો ઉપયોગ કેવી રીતે કેવા પ્રકારની કામગીરીથી કરી બચાવ કામગીરી કરી શકાય તેની માહિતી સાથેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સો વરસે મહામારી

વધુ સમાચાર માટે…