સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ.
- જાહેર રોડ ઉપરથી ત્રણ સવારી પસાર થતા સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવીને જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ના કારણે સંક્રમણ વધુ ન ફેલાય તેને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવી છે. ત્યારે વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં રહેતા ચિંતનભાઈ ચંદ્રવદનભાઈ શેઠ વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી જાહેર રોડ ઉપરથી ત્રણ સવારી પસાર થતા સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવીને જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું
આ બનાવની પોલીસ કર્મચારી રવિન્દ્રસિંહ ડોડિયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ચલાવી રહ્યા છે.