...
- Advertisement -
HomeNEWSકોરોનાથી બચવા આટલું જરૂર કરો

કોરોનાથી બચવા આટલું જરૂર કરો

- Advertisement -

કોરોનાથી બચવા આટલું જરૂર કરો

  • કોરોનાથી બચવા દસ ઉપાય બતાવ્યા છે જેનાથી તમે બચી શકો છો.
  • કોરોનાથી મરી ગયેલા લોકોનું પોસમોટર્મ કર્યા બાદ આ વાઇરસ સંબંધિત ખુબ જ અગત્યની માહિતી ડૉક્ટરોએ આપી છે
  • આ વાઇરસ શ્વાસનળીમાં ગયા બાદ મ્યુક્સનું લેયર બનાવે છે. જે સોલીડ બની જાય છે.

આ માહિતી વધુમાં વધુ લોકોને શેર કરો

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
કોરોનાથી બચવા આટલું જરૂર કરો

કોરોનાથી મરી ગયેલા લોકોનું પોસમોટર્મ કર્યા બાદ આ વાઇરસ સંબંધિત ખુબ જ અગત્યની માહિતી ડૉક્ટરોએ આપી છે આ વાઇરસ શ્વાસનળીમાં ગયા બાદ મ્યુક્સનું લેયર બનાવે છે. જે સોલીડ બની જાય છે. અને શ્વાસનળીને બંધ કરી દે છે. ઇલાજ માટે ડૉક્ટરો દવા આપી શ્વાસનળી ખોલવાનાં પ્રયત્નો કરે છે જો કે આમાં ઘણા દિવસો નીકળી જાય છે અને દર્દીની કંડીશન ક્રિટીકલ થઇ જાય છે.

દસ ઉપાય બતાવ્યા છે જેનાથી તમે બચી શકો છો.

1. પૂરા દિવસ દરમિયાન ગરમ પીણાંનું સેવન કરો. જેમ કે ચા, કોફી, સૂપ, ગરમ પાણી. દરેક 20 મિનીટે ગરમ પાણી પીવું જોઈએ. આવું કરવાથી મોઢું સુકાશે નહીં અને કોઇ વાઇરસ હશે તો પેટમાં જતો રહેશે. અને લંગ્સ સુધી પહોંચીને પકડ બનાવે તે પહેલા ગેસ્ટ્રીક જ્યુસને લીધે વાઇરસ નાશ પામશે

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
ચા,કોફી,સૂપ,ગરમ પાણી

2. દરરોજ લીંબુ અથવા વિનેગર, મીઠું ગરમ પાણીમાં નાખી કોગળા કરો.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
લીંબુ અથવા વિનેગર, મીઠું ગરમ પાણી

3. વાઇરસ કપડા અને વાળોમાં ચોટી જાય છે. કોઇ પણ સાબુ અને ડિટરજન્ટથી તે મારી જાય છે. એટલે બહારથી જો ઘરે આવો તો સૌથી પહેલા નાહી લો. જો કપડા ધોઇ ન શકો તો તરત જ તડકામાં સુકવી દો. ડેટોલમાં પણ કપડા બોળી શકો છો.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
કપડા અને વાળ / સાબુ અને ડિટરજન્ટ

4. લોખંડ ઉપર વાઇરસ 9 દિવસ સુધી રહી શકે છે. માટે એવી વસ્તુઓ બરાબર સાફ રાખો. રેલીંગ, હેન્ડલને અડકવાનું ટાળો. અને ઘર બરાબર સાફ રાખો.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
લોખંડ
કોરોનાથી બચવા આટલું જરૂર કરો
લોખંડ

5. સિગરેટ નહીં પીઓ.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
સિગરેટ નહીં પીઓ.

વાઇરલ ઇન્ફેક્શને માથું ઉંચક્યું તાવ, શરદી, ઉધરસના દર્દીઓથી ઊભરાતા દવાખાના

6. સમયાંતરે સાબુથી 20 સેકન્ડ્સ હાથ સારી રીતે ધુઓ.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
સમયાંતરે સાબુથી 20 સેકન્ડ્સ હાથ સારી રીતે ધુઓ.

7. શાકભાજી અને ફળોનું સેવન કરો. ઝીંક અને વિટામીન સી વધારો.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
શાકભાજી અને ફળો / ઝીંક અને વિટામીન સી

8. આ વાઇરસ પ્રાણીઓથી માણસને નહીં.. માણસથી માણસને થાય છે. માટે જ્યારે કોઇને મળો ત્યારે દૂરથી વાત કરો. કોઇ શંકાસ્પદ વ્યક્તિ હોય તો એનાથી દૂરી બનાવી રાખો. માસ્ક પહેરવાનું રાખો. કોઇ બહારની વસ્તુ અડક્યા હોવ તો હાથ અચૂક સાબુથી ધુઓ.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
આ વાઇરસ પ્રાણીઓથી માણસને નહીં.. માણસથી માણસને થાય છે.

9. પોતાની એટલી સંભાળ રાખો કે નોર્મલ તાવ, શરદી, ખાંસી પણ ન રહે કેમ કે એનાથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. ઠંડુ પાણી કે પીણાં ન પીઓ કેમ કે એનાથી શરદી ખાંસી થઇ શકે છે. જે તમારી વાઇરસ સામે લડવાની શક્તિ ઓછી કરી નાખે છે.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
તાવ, શરદી, ખાંસી, રોગ પ્રતિકારક શક્તિ ઓછી, ઠંડુ પાણી કે પીણાં

10. આ દિવસો દરમિયાન જો તમને શરદી ખાંસી ગળું બેસવું જેવા લક્ષણો દેખાય તો તરત જ આગળ જણાવેલા ઉપાયો અપનાવાના શરૂ કરી દો જેથી વાઇરસ લંગ્સ સુધી પહોંચી ન શકે.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
શરદી, ખાંસી ગળું બેસવું અને વાઇરસ લંગ્સ

તમારું ધ્યાન રાખો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવારો સાથે શેયર કરો. કારણ વગર બહાર નીકળવાનું બિલકુલ ટાળો. સ્વાસ્થ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીઓનું પાલન કરો જવાબદાર નાગરિક બનો અને લોકો ને બનાવો પોતાનું ધ્યાન રાખો અને પરિવારની સાથ સમય વિતાવો.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો
Ministry of Health & Family Welfare Government of India

વઢવાણ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ધારાસભ્યની મુલાકાત, RT PCR કેમ્પ શરૂ કરવાની ખાત્રી અપાઇ

નોંધ: આ વિડિયો ફેસબુકમાં વાઇરલ થયેલ હતો

આ માહિતી વધુમાં વધુ લોકોને શેર કરો

આ માહિતી તમારા મિત્રો અને પરિવારો સાથે શેયર કરો.

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.