વઢવાણ સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ
- સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ.
- વાદીપરા શેરી નંબર-7 માં પોલીસે આકસ્મિક ચેકીંગ કામગીરી કરી હતી.
સુરેન્દ્રનગર વાદીપરામાંથી ઝડપાયેલ દારૂ બદલ બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાદીપરા શેરી નંબર-7 માં પોલીસે આકસ્મિક ચેકીંગ કામગીરી કરી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી
જેમાં પોલીસે ઈસમના કબજામાં રહેલ ગેરકાયદેસર પાસપોર્ટ વગર દારૂ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. આ બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહએ રાહુલભાઈ ગરીયા અને એઝાજખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના ફૂલ ચોકમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા