સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના ફૂલ ચોકમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા
- જાહેર રોડ ઉપર જુગાર રમતા ચાર ઇસમોને વઢવાણ પોલીસે ઝડપી લીધા
- પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ પાડી હતી.
વઢવાણ વિસ્તારના ફૂલ ચોકમાં પોલીસે રેઇડ પાડી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા. વઢવાણ વિસ્તારમાં પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ પાડી હતી.
જેમાં વઢવાણ નવા દરવાજા બહાર આવેલ ફૂલ ચોકમાં પોલીસે રેઇડ પાડતા જાહેર રોડ ઉપર જુગાર રમતા ચાર ઇસમોને વઢવાણ પોલીસે ઝડપી લીધા છે.
વઢવાણ સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી આદરી, સર્વેલન્સ ટીમે કર્યો પર્દાફાશ
જેમાં મુકેશભાઈ ગણપતભાઈ, રફિકભાઈ ભીખુભાઈ, નારણભાઈ બાબુભાઈ, રાજેશભાઈ ભુદરભાઈ સહિત ચાર ઇસમોને ઝડપી લીધા છે જ્યારે પોલીસે જુગારના પટમાંથી 19,570 નો મુદ્દામાલ ઝડપી લઇ ધોરણસરની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જોરાવનગર કોઝવે પાસે ટ્રાફિક પોલીસે છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ