વઢવાણ સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચન કરતુ બોર્ડ મૂકવામાં આવ્યું
- સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચન કરતુ બોર્ડ મૂકવામાં આવ્યું.
- સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ દર્શનાર્થીઓએ ધ્યાન રાખવું તેમજ માસ્ક પહેરવું અને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવું.

સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચન કરતુ બોર્ડ મૂકવામાં આવ્યું. સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવજીના મંદિર ખાતે એક નોટિસ બોર્ડ મૂકીને દર્શનાર્થીઓને સાવચેત કરવાની સૂચના દર્શાવવામાં આવી છે.

આ બોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે કે મંદિરમાં આવતા દર્શનાર્થી હોય એ મંદિરમાં સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ દર્શનાર્થીઓએ ધ્યાન રાખવું તેમજ માસ્ક પહેરવું અને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા સાથે સૂચના દર્શાવતું બોર્ડ મંદિર પરિસરમાં મૂકવામાં આવ્યું છે.