સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગની કામગીરી કરાઇ
- સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ કામગીરી કરાઇ
- કાર ઉપર લગાવેલ બ્લેક ફિલ્મ દૂર કરીને દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ કામગીરી કરાઇ કાર ઉપર લગાવેલ બ્લેક ફિલ્મ દૂર કરીને દંડ વસૂલાયો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કેટલાક વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને દોડતા હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા આ બાબતે આકસ્મિક ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ ઉપર આવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે પોલીસ કર્મચારીઓ ચેકીંગ કામગીરી કરી હતી ચેકીંગ કામગીરી દરમિયાન રસ્તા ઉપરથી પસાર થતી કારમાં લગાવેલ બ્લેક ફિલ્મ દૂર કરીને તેમની પાસેથી દંડ વસૂલીને કામગીરી કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
દેરાસર રોડ ઉપર ચાલતી ટ્રકમાં ખામી સર્જાઈ, ટ્રાફીક જામ થતાં સ્થાનિક લોકો મદદે આવ્યા હતા