ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં માતાજીની ગૌરવગાથા વર્ણવતો ધાર્મિક કાર્યક્રમ યોજાયો
- સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં માતાજીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
- માતાજીના પહેરવેશમાં માતાજીની ગૌરવ ગાથા નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં માતાજીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના એક વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેલડી માતાજી, ચામુંડા માતાજી, ખોડલ માતાજી સહિતના માતાજીના પહેરવેશમાં માતાજીની ગૌરવ ગાથા નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. સંગીતના સથવારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતાં આજુબાજુના રહીશોએ મોડી રાત સુધી સંગીતમય શૈલીમાં કાર્યક્રમને નિહાળીને ધન્યતા પણ અનુભવી હતી.
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગની કામગીરી કરાઇ