વઢવાણ સુરેન્દ્રનગર શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા

  • સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા.
  • પસંદગી પામેલ શિક્ષણ સહાયકોને કોઈ તકલીફ ન પડે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા
વઢવાણ સુરેન્દ્રનગર શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણૂક ઓર્ડરો એનાયત કરવામાં આવ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ડી.ઓ. એસ. એમ.બારડ તેમજ ઇ.આઈ. ભરતભાઈ બારડ, મિતાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્ટાફ તેમજ ડાયટ પ્રાચાર્યશ્રી સી.ચી.ટુંડયા સંચાલક શાળા મંડળના પ્રમુખ એમ.યુ.ટમાલિયા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહીને તેઓના હસ્તે નિમણૂંક ઓર્ડરો એનાયત કરવામાં આવ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં વાલીઓએ ‘નો સ્કૂલ, નો ફી’ મામલે સુત્રોચ્ચાર પોકારી વિરોધ કરાયો

તેમના પસંદગી પામેલ શિક્ષણ સહાયકોને કોઈ તકલીફ ન પડે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે તેમજ આર.એ.પટેલ હાઇસ્કુલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ બાબતે આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો જહેમત ઉઠાવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…