સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ
- વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.
વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જાહેરનામું બહાર પાડીને કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
તેમ છતાં કેટલાક ઈસમોએ આ જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાઇ રહી છે. જેમાં વઢવાણના નવા દરવાજા પાસે આવેલ ચિકનની દુકાન ચાલુ રાખતા પોલીસે આ બનાવમાં વઢવાણમાં સુડવેલ સોસાયટી પાસે રહેતા આરૂનભાઈ મોહમ્મદભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
વઢવાણ સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો
આ બનાવની પોલીસ કર્મચારી રણજીતસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન બિલવાલ ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણના ધરમ તળાવ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ