...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

- Advertisement -

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

  • ઊનાળાની સિઝન શરૂ થતાં સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં ઋતુગત ફળોનું આગમન થવા પામી છે.
  • જેમાં ખાસ કરીને તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ તેમજ કેરીનું આગમન થવા પામ્યું છે.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન
સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન તરબૂચની ઘરાકી ખુલી. ઊનાળાની સિઝન શરૂ થતાં સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં ઋતુગત ફળોનું આગમન થવા પામી છે. જેમાં ખાસ કરીને તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ તેમજ કેરીનું આગમન થવા પામ્યું છે. શહેરની જુદી-જુદી શાક માર્કેટમાં શાકભાજીની સાથે ઋતુગત ફળોનું આગમન થતાં શાકભાજીનું વેચાણ કરતા લારી ધારકો ઋતુગત ફળોનું પણ વેચાણ કરતા નજરે પડી રહ્યા છે. હાલ તો ઋતુગત ફળોનું કેટલાક ફળોના ભાવ વધુ હોવાથી લોકો આ ભાવ ઉતરવાની પણ રાહ જોઈ રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.