- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -

થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

  • મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાઈ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • ઇસમે ગેરકાયદેસર પાસપરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી છે.
થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ
થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

થાનગઢ તાલુકાના મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાઈ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ પોલીસના હેડ કોન્સ્ટેબલ જી.એસ.મકવાણા સાથે તરણેતર આઉટસ્પોર્ટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમ્યાન સાંજના સમયે મનડાસર ગામના પાદરમાંથી લુણસર જવાના રસ્તા ઉપરથી એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બેઠેલા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આથી આ બનાવમાં પોલીસે તપાસ કરતાં ઇસમે ગેરકાયદેસર પાસપરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી છે.

આ બનાવની પોલીસ કર્મચારી દિનેશભાઈ પરાલીયાએ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા ચંદુભાઈ છગનભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...