સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે નાણાકીય વર્ષના અંતિમ દિવસે ધસારો જોવા મળ્યો હતો
- સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે કેટલાક બાકીદારોના ધસારો જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે નાણાકીય વર્ષના અંતિમ દિવસે કરદાતાઓ ધસારો જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ખાતે 31 માર્ચને નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોય
ત્યારે સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે કેટલાક બાકીદારોના ધસારો જોવા મળ્યો હતો.
જેમાં પાલિકા કચેરી ખાતે હાઉસ ટેક્સ, નળવેરા સહિતના બિલો ભરપાઈ કરવા અરજદારોનો ધસારો જોવા મળ્યો હતો ત્યારે પાલિકા તરફથી અરજદારોને પ્રોત્સાહિત કરવા એક ગ્રીન અને એક બ્લૂ એમ બે ડસ્ટબીન અરજદારોને પણ આપવામાં આવી હતી.