સુરેન્દ્રનગર થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં અપાયા
- ફેફસાની કસરત થઈ શકે અને દર્દી સારું આરોગ્ય પ્રાપ્ત કરી શકે
- 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં આપવામાં આવ્યા હતા
થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી ગૌતમભાઈ સાકરીયા દ્વારા આજ રોજ આરોગ્ય ટીમને ફેફસાની કસરત થઈ શકે અને દર્દી સારું આરોગ્ય પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં આપવામાં આવ્યા હતા.
દરેક વ્યક્તિમાં કોઇક પ્રકારની ટેલેન્ટ હોય છે આ ટેલેન્ટને બહાર લાવવા રૂટિન વર્કમાં લોકડાઉન જરૂરી છે