સુરેન્દ્રનગરમાં નજીવી બાબતે યુવાન ઉપર હુમલો
- સુરેન્દ્રનગરમાં નજીવી બાબતે યુવાન ઉપર હુમલો
- આચાર્ય માર્કેટ સામે વાહન ખસેડવા જેવી સમાન્ય બાબતે તકરાર
સુરેન્દ્રનગરની આચાર્ય માર્કેટ સામે નજીવી બાબતમાં યુવાન ઉપર બોથડ પદાર્થથી હુમલો થતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ આચાર્ય માર્કેટ સામે વાહન ખસેડવા જેવી સમાન્ય બાબતે થયેલી તકરારમાં ત્રણ શખ્સો દ્વારા એક યુવાન ઉપર હુમલો કરીને માથામાં ગંભીર ઈજા પહોંચેલ હોવાનું જાણવા મળે છે. આ બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સુરેન્દ્રનગર શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટનું નામકરણ કરવામાં આવ્યું